Manoj Navadiya
Description
હંમેશા ઘણી વાર્તાઓ આપણને પ્રેરણા આપતી હોય છે. આ "વિશ્વ ખોજ" પુસ્તકમાં મેં નાની ૨૦ સુંદર વાર્તાઓનું વર્ણન કરેલ છે. આ પુસ્તક આપણા જીવનમાં આવતાં ઘણાં બધા
...
ં પરિવર્તન પર આધારીત છે. જે સમાજમાં બનતાં પ્રત્યક્ષ કે પરોક્ષ બનાવો પર આધારીત છે.
દરેક વાર્તામાં આપણો એક ચહેરો સંતાયેલો હોય છે. જો આપણે પોતાને તે જગ્યા પર મૂકીને જોઈએ તો તે આપણને જરૂર દેખાઈ આવે છે. આથી તેમાંથી મળતાં સારા વિચાર, શીખ અને સમજણને ગ્રહણ કરીને તેનો આચરણ કરવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ.
મને વિશ્વાસ છે કે આ નાની અદ્ભુત વાર્તાઓ મારા વાચક દોસ્તોને જરુર પ્રેરણા આપશે અને સમાજને ઉપયોગી બનશે.
મનોજ નાવડીયા
Read more
Genres
No genres specified
Tags
No tags specified
Reading Moods
No reading moods specified
Contributors
No contributors specified
Publishing Info
Publisher
Nexus stories publication
Month-Year
Sep, 2021
ISBN
ISBN-13: 9788195108725
ISBN-10: 8195108725
Language
Gujarati
No. of Pages
100
Format
Paperback
Awards & Recognition
No awards specified
Available at
No purchase options available
First Reviewed by
Claim the Book
Are you an author of this book?
Report
Found an issue or correction?