(Gunvant Shah)
Description
સમય શું છે તે જો સમજાઈ જાય તો ઘડિયાળ સહન કરવાનું મુશ્કેલ બની જાય. ચંદ્ર પર જઈ આવ્યા પછી એના પર કાવ્ય લખવાનું મુશ્કેલ છે. લોકપ્રિયતાના ગળચટ્ટા ભ્રમને ક
...
ારણે ધણાખરા નેતાઓ, લેખકો અને અભિનેતાઓ જીવતા રહી શકે છે. મૃગજળ રણની શોભામાં વધારો કરે છે. મેધધનુષ્ય આકાશની શોભામાં વધારો કરે છે. મૃગજળ એટલે રણનો ભ્રમ અને મેધધનુષ્ય એ આકાશનો રંગીન ભ્રમ ગણાય। પડધો તે પર્વતનો ભ્રમ. પડછાયો એ સૂરજનો ભ્રમ. માણસ હોવાનો ભ્રમ મને વહાલો છે.
Read more
Genres
No genres specified
Tags
No tags specified
Reading Moods
No reading moods specified
Contributors
No contributors specified
Publishing Info
Publisher
R R Sheth
Month-Year
Jan, 2013
ISBN
ISBN-13: 9789351221258
ISBN-10: 9351221253
Language
Gujarati
No. of Pages
240
Format
Paperback
Awards & Recognition
No awards specified
Available at
No purchase options available
First Reviewed by
Claim the Book
Are you an author of this book?
Report
Found an issue or correction?