Pinky Dalal
Description
વાર્તાનો થીમ ભલે ફિલ્મ જગતનો છે, પણ સૂક્ષ્મ સ્વરૂપ તો માનવીય સંબંધો અને એક ચોથા પરિમાણની શક્તિનું પણ છે.
વ્યક્તિ પોતે જયારે આયનામાં પોતાની જાતને ઓળખવ
...
ામાં થાપ ખાઈ જાય તેવી પરિસ્થિતિનો દોરીસંચાર કરનાર ઓર કોઈ નહીં બલકે નિયતિ પોતે જ હોય છે.
એક લૌકિક દુનિયા અને એક તેનાથી ઉપરી શક્તિઓ ધરાવતી અગોચર દુનિયા, પણ સર્વત્ર વ્યવહાર તો એક જ છે: એક હાથ દે, એક હાથ લે.
આવા જ પરિબળો પર આકાર લે છે વેર વિરાસત...
માનવીય ભાવના, પ્રેમ, છળ, દ્વેષ અને એનું કોકટેલ એવું વૈમનસ્ય, વિરાસતમાં મળેલા આ વૈમનસ્યનો રંગ લોહી કરતાં વધુ ગહેરો હોઈ શકે? એ પ્રશ્નોના ઉત્તર માત્ર સમય અને સંજોગ જ આપી શકે.
Read more