Saurabh Shah
Description
લાઇફ મૅનેજ કરતાં શીખવું હોય તો પહેલાં સ્વભાવને મૅનેજ કરતાં શીખવું પડે, પછી લાગણીઓને, પછી કુટુંબ-મિત્રોને અને પછી સંબંધોને.
સ્વભાવ એટલે તમે અંદરથી જે
...
છો તે. તમને તમારામાં જે ન ગમતું હોય તેનું પ્રમાણ ઘટાડી શકો છો. જે ગમતું હોય તેનું પ્રમાણ વધારી શકો છો. તમે તમારા સ્વભાવનું મૅનેજમેન્ટ કરી શકો છો.
કેવી રીતે?
તો વાંચો આ પુસ્તક.
Read more