Unknown Author
Description
વર્તમાન વિસ્વમાં વસ્તીનું કદ વધી રહ્યું છે. જેથી કેન્દ્ર સ્થાને રહેલી સરકારોનું કાર્યક્ષેત્ર વધી જતાં કેન્દ્ર સ્તરેથી વ્યવસ્થિત અને યોગ્ય રીતે વહીવટ ચ
...
લાવવામાં મુશ્કેલી ઊભી થઈ છે. આથી સમવાયીતંત્રની રાજ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સમવાયીતંત્રની રાજ્ય વ્યવસ્થાને ઇષ્ટ સ્વરૂપની રાજ્ય વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ વ્યવસ્થા એકતંત્રી રાજ્ય વ્યવસ્થા તથા અતિવિકેન્દ્રિત રાજ્ય વ્યવસ્થા બંનેના લાભો સમાજને મેળવી આપે છે તથા તેના મોટા ભાગના ગેરફાયદાઓથી સમાજને રક્ષિત રાખે છે.
ભારતમાં ત્રણ સ્તરીય સરકારી માળખું સ્વીકાર્યું છે. તેમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ભારત સરકારના ત્રણ સ્તરીય માળખાનો એક ભાગ જ છે.
આ બૂકમાં અમદાવાદ મહાનગર પાલિકાની આવક અને ખર્ચનું વિસલેશન કરવામાં આવ્યું છે.
આ બૂકને 6 પ્રકરણોમાં વહેચવામાં આવ્યું છે.
1. ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા
2. અમદાવાદ મહાનગરનો ઇતિહાસ
3. સ્થાનિક સ્વરાજની વિતવ્યવસ્થા
4. અમદાવાદ મહાનગર પાલિકાની આવક અને ખર્ચના વલણો
5. અમદાવાદ મહાનગરપાલિકાની આવક અને ખર્ચનો સમગ્રલક્ષી અભ્યાસ
6. મહત્વના તારણો અને સૂચનો
Read more
Genres
No genres specified
Tags
No tags specified
Reading Moods
No reading moods specified
Contributors
No contributors specified
Publishing Info
Publisher
Ret international academic publishing
Month-Year
Feb, 2015
ISBN
ISBN-13: 9789385065712
ISBN-10: 9385065718
Language
Gujarati
No. of Pages
83
Format
Paperback
Awards & Recognition
No awards specified
Available at
No purchase options available
First Reviewed by
Claim the Book
Are you an author of this book?
Report
Found an issue or correction?