Kanji Maheshwari
Description
यदा यदा हि धर्मस्य
ग्लानिर्भवति भारत।
अभ्युत्थानम् धर्मस्य
तदात्मानं स्रृजाम्यह्म् ।।
જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વ્રૃધ્ધિ થાય છે ,
...
ત્યારે ત્યારે ' હું ' પોતાનાં રુપને સર્જુ છું .- સાકાર રુપે લોકો સમક્ષ પ્રગટ થાઉં છું.ભારતીય એકાત્મ દર્શન સંસ્કૃતિ વિભાજિત થઇ, વિષમતારુપી વિક્રૃતિ પેદા થઇ. પરિણામે એક મા - બાપ નાં એક સમાન સંતાનોને વિવિધ જુથોમા અલગ થલગ કરવાની વ્યવસ્થા ' ધર્મ ના નામે સ્થાપિત કરવામાં આવી.તે થકી ભારતીય મૂળ સંસ્કૃતિ માં ભ્રમિત વર્ણ - વિષમતા થી અનેક ભારતીય માતા નાં સંતાનો ઉપર અમાનુષી - અત્યાચારો,અન્યાય થયો.
सर्वे भवन्तु सुखिन : सर्वे सन्तु निरामय : વિચારધારાને અભેરાઈએ ચડાવી ઢાંકી દેવાઈ.સમય જતાં એક અભિન્ન સનાતન સમાજનાઅંગો વિખરાઇ ગયા.સનાતનસમાજમા વિવિધ વાડા - પંથો અસ્તિત્વમાં આવ્યા.અને દરેક પોત પોતાનાં વાડા - પંથ નાં વિકાસમાં સંકુચિતતા જકડાઈ ગયા.
परित्राणाय साधुनाम्
विनाशाय च दुष्क्रृताम्
धर्म संस्था पुर्ना
संभवामि युगे युगे ।।
શ્રી માતંગદેવના અવતારનું આ કારણ છે.અછૂતોને વેદ ધર્મ - સંસ્કાર આપ્યા.વિધર્મીઓ સામે સંઘર્ષ કર્યો .લાચારીથી ધર્માંતરણ કરનારા માંથી કેટલાકને ' ઘરવાપસી ' કરાવી .અથર્વવેદ આધારિત એક બારમતી પંથ નિર્માણ કરીને વૈદિક સંસ્કૃતિ સાથે જોડી રાખ્યા .ક્રાન્તિકારી સમાજ સુધારક ધર્માચાર્ય અનેક યાતનાઓ સહન કરીને ' વૈદિક સંસ્કૃતિ નો જતન કરતાં કરતાં સિંધમાં શેણીથર ખાતે ' ધર્મયુદ્ધ માં પોતાનાં પ્રાણ ન્યોછાવર કર્યા છે. આ છે 'વીર ધર્મગુરુ શ્રી માતંગદેવ'
Read more
Genres
History
Religion & Spirituality
Tags
Religion
History
Hinduism
Reading Moods
No reading moods specified
Contributors
No contributors specified
Publishing Info
Publisher
One Align Publisher
Month-Year
Apr, 2023
ISBN
ISBN-13: 9789395970075
ISBN-10: 9395970073
Language
Gujarati
No. of Pages
256
Format
Paperback
Awards & Recognition
No awards specified
Available at
No purchase options available
First Reviewed by
Claim the Book
Are you an author of this book?
Report
Found an issue or correction?