धूमिन चंद्रकेतु पंड्या
Description
સવંગ્રાહી ગુજરાતી
શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન એ બાળકનાં વ્યક્તિત્વના સર્વાગી વિકાસની
જાણકારી મેળવીને તેનું વિશ્લેષણ તેમજ અર્થઘટન કરવાની પ્રક્રિયા છ
...
ે. જેમાં _
સર્વગ્રાહી શિક્ષણ પર ભાર મૂકવામાં આવે છે.
સર્વગ્રાહી શિક્ષણ વિદ્યાર્થીઓનો શૈક્ષણિક, સામાજિક, બૌદ્ધિક અને શારીરિક
એમ સર્વગ્રાહી ક્ષેત્રે વિકાસ કરે છે.
ગુજરાતમાં જ્યારે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (૮૮૬ / ૬૮૬) અમલમાં
આવ્યું ત્યારે શિક્ષકોને રચનાત્મક મૂલ્યાંકન અને સહશૈક્ષણિક મૂલ્યાંકન સમજવામાં
સૌથી વધુ મુશ્કેલી પડી હતી. જે ધ્યાનમાં રાખીને સર્વગ્રાહી ગુજરાતી બનાવવામાં
આવીછે.
Goyal Brothers Prakashan
Read more