(Gunvant Shah)
Description
આ પુસ્તક 'સરદાર એટલે સરદાર' માં સરદારસાહેબના જીવનનાં સાતથી આઠ વર્ષની ક્રર્મક્રિયા ઉપર વિગતવાર પ્રસંગો - લખાણો વાંચવા મળે છે. એમાંના રાજકારણને લગતા પસં
...
ગોને સારી રીતે બિરદાવવામાં પણ આવ્યા છે. એમ કરવામાં સરદારના જીવન વિકાસમાં, એમના હૃદયની ઋજુતાનાં, હૃદયના સુકોમળ, ભાવો પ્રગટ કરનારાં કેટલાંક સુંદર પાસાંઓ પર પૂરતા પ્રમાણમાં ધ્યાન નહીં અપાતાં, કંઈક ગેરસમજણને કારણે ક્યાંક મોટા અન્યાયો થયેલા પણ જોવામાં આવે છે. એટલે એકાદ-બે મોટા સવિસ્તાર, તટસ્થ, તુલનાત્મક જીવનચરિત્રની જરૂર છે.
Read more