Multiple
Description
જેમ આપણું જીવન વેદના સંવેદનાઓનો સંગમ છે એમ, આ પુસ્તકમાં પણ અલગ અલગ રસ અને વાર્તાઓનો સુંદર સંગમ છે. અહીં થોડો ડર છે તો થોડું સસ્પેન્સ પણ છે. પ્રેમીઓનો
...
વાર્તાલાપ છે તો થોડો ગુસ્સો પણ છે. અહીં જુદાઈ સાથે મિલન પણ છે. આમ, દરેક પ્રકારની સંવેદના સભર આ સહિયારી કોશિશ સાથે અહીં ત્રણ લઘુ નવલકથા આપ સમક્ષ લાવ્યા છીએ. આ ત્રણ સુંદર સહિયારી લઘુ નવલકથા સર્જવામાં સત્તર લેખકોએ પોતાનું શ્રેષ્ઠ સર્જન આપી ખૂબ સરસ સર્જન કર્યું છે. વાંચકોને પુસ્તક વાંચતા જ એક અલગ દુનિયની સફરનો અનુભવ થાય એવો પ્રયાસ કર્યો છે. જેથી વાંચકોને તૃપ્તિ મળે. આશા છે આ સહિયારું આ પુસ્તક લેખકોની સાથે -સાથે વાંચકો માટે પણ ખાસ બની રહેશે.
Read more
Genres
History
Tags
Literature & Fiction
Poetry
Anthologies
Reading Moods
No reading moods specified
Contributors
No contributors specified
Publishing Info
Publisher
POETRY WORLD
Month-Year
Sep, 2023
ISBN
ISBN-13: 9788194495918
ISBN-10: 8194495911
Language
Gujarati
No. of Pages
130
Format
Paperback
Awards & Recognition
No awards specified
Available at
No purchase options available
First Reviewed by
Claim the Book
Are you an author of this book?
Report
Found an issue or correction?