(Harshad Pandya)
Description
આ પુસ્તકમાં લેખકે કહ્યું છે કે ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે,જેના હ્રદયમાં સંવેદનાની આછી પાતળી સુગંધ સમાયેલી ન હોય! ઘરમાં,સમાજમાં અને વ્યવસાયના કોઇપણ ક
...
્ષેત્રમાં વ્યક્તિ ટકી રહે છે એના મૂળમાં આવી સંવેદનાઓ છે!વ્યક્તિ -વ્યક્તિ વચ્ચે લોહીની સગાઈ સિવાય પણ એક એવી સુક્ષ્મ સગાઈ,એક એવો સુક્ષ્મ સંબંધ હોય છે,જે વ્યક્તિના જીવનમાં રચનાત્મક વળાંક લાવે છે અને પરિણામે જિંદગી જીવવાનો એનો અંદાજ બદલી નાખે છે!સંબંધ જેવી કોઈ સંજીવની નથી.નિરાશાના તળિયે પહોંચેલો માણસ જયારે સંજીવની સમા સંબંધોના Magic કલર્સને નજીકથી નિહાળે છે ત્યારે નિરાશાની ગર્તામાંથી બહાર નીકળી એ આશાના કિનારા પર આવી,નવેસરથી જિંદગી માણવાનો શુભારંભ કરે છે!આમ,આ પુસ્તકમાં લેખકે વાત કરી છે.
Read more
Genres
No genres specified
Tags
No tags specified
Reading Moods
Whimsical & Imaginative
Contributors
No contributors specified
Publishing Info
Publisher
R. R. Sheth & Co. Pvt. Ltd
Month-Year
Jan, 2014
ISBN
ISBN-13: 9789351223030
ISBN-10: 9351223035
Language
Gujarati
No. of Pages
88
Format
Paperback
Awards & Recognition
No awards specified
Available at
No purchase options available
First Reviewed by
Claim the Book
Are you an author of this book?
Report
Found an issue or correction?