Swett Marden
Description
સફળ વ્યક્તિઓની કાર્ય કરવાની રીત ખરેખર અન્ય લોકોથી અલગ જ હોય છે. સફળતા ભલે નાની હોય કે મોટી, એની પાછળ યોજના તથા એના અનુસાર કાર્ય કરવાનું વિશેષ મહત્ત્વ
...
હોય છે. સફળ વ્યક્તિ પોતાની ક્ષમતાઓનો દરેક સમયે ભરપૂર પ્રયોગ કરે છે. આ પુસ્તકમાં સફળતા પ્રાપ્તિના અનેક ઉપાય બતાવવામાં આવ્યા છે. આ પુસ્તક જીવનને નિખારવા માટે દરેક દૃષ્ટિથી સંગ્રહણીય છે. સ્વેટ માર્ડેનની પુસ્તકોના અભ્યાસથી કરોડો વ્યક્તિઓએ આત્મશુદ્ધિ, કાર્યમાં નિષ્ઠાની સાથે-સાથે જીવનમાં ઉત્સાહ તેમજ પ્રેરણા પ્રાપ્ત કરી છે. તમે પણ એમને વાંચો અને પોતાના મનોરથોને પ્રાપ્ત કરવાનો આનંદ ઉઠાવો. પ્રસ્તુક પુસ્તક ડગલે-પગલે માર્ગદર્શન કરીને તમારું જીવન બદલી શકે છે.
Read more
Genres
Literary Fiction
Tags
Fiction
Reading Moods
No reading moods specified
Contributors
No contributors specified
Publishing Info
Publisher
ALPHA ED
Month-Year
Feb, 2020
ISBN
ISBN-13: 9789351653356
ISBN-10: 9351653358
Language
Gujarati
No. of Pages
130
Format
Paperback
Awards & Recognition
No awards specified
Available at
No purchase options available
First Reviewed by
Claim the Book
Are you an author of this book?
Report
Found an issue or correction?