Unknown Author
Description
ભારતીય સમવાયી વ્યવસ્થા તંત્રમાં બંધારણ અનુસાર કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે જાહેરક્ષેત્રના કાર્યોની અને આવકના સાધનોની ફાળવણી કરેલ છે. ત્યાર બાદ પંચાય
...
ત રાજની વ્યવસ્થા સ્વીકારતા જાહેરક્ષેત્રના કાર્યોનું વિકેન્દ્રીકરણ થવા મ્યું છે. પરંતુ રાજ્યો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને બંધારણ અને પચાયત રાજના કાયદા અનુસાર જે કાર્યો સોપાયા છે તેના અનુસંધાનમાં પર્યાપ્ત આવકના સાધનો સોપાયા નથી. આથી રાજ્ય સરકારો તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ ટોંચા નાણાકીય સાધનોની મદદ તેમને સોપાયેલા વિકાસના અને આવક સંપતિની વહેચણીના કાર્યો અસરકારક રીતે બજાવવામાં મુશ્કેલી અનુભવે છે
પ્રસ્તુત બૂકમાં ગુજરાત રાજ્યનો આવક અને ખર્ચનો અર્થશાસ્ત્રીય અભ્યાસ કરવામાં આવ્યો છે. આ બૂક વિધ્યાર્થી ઓને ખુબજ ઉપયોગી શાબિત થસે.
પ્રસ્તુત બૂક કુલ 6 પ્રકરણોમાં વહેચાવમો આવી છે.
1. રાજ્યની વિત્તવ્યવસ્થા : ગુજરાત રાજ્યના સંદર્ભમાં
2. રાજ્યની મહેસૂલી આવક અને ખર્ચ
3. રાજયનું મૂડી ખાતે આવક અને ખર્ચ
4. રાજ્યના છેલ્લા કેટલાક અંદાજપત્રોના અભ્યાસ
5. અંદાજપત્રિય આવક અને ખર્ચ વિસ્લેષણ
6. ગુજરાત રાજ્યની વિત્તવ્યવસ્થાની કથળેલી સ્થિતિનું નિદાન અને તે સુધારવા સૂચનો
Read more
Genres
No genres specified
Tags
No tags specified
Reading Moods
No reading moods specified
Contributors
No contributors specified
Publishing Info
Publisher
Ret international academic publishing
Month-Year
Mar, 2015
ISBN
ISBN-13: 9789385065828
ISBN-10: 9385065823
Language
Gujarati
No. of Pages
91
Format
Paperback
Awards & Recognition
No awards specified
Available at
No purchase options available
First Reviewed by
Claim the Book
Are you an author of this book?
Report
Found an issue or correction?