(Vasant Patel)
Description
આ પુસ્ર્તકો તૈયાર કરતાં એ ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે રોજિંદા વ્યવહારમાં અંગ્રેજીમાં વાતચીત કેવી રીતે અસરકારક અને સહજતાપૂર્વક થઈ શકે, રોજબરોજના
...
ં જીવનમાં બોલતાં રૂઢીપ્રયોગો, કહેવતો, શબ્દસમૂહો અને વાર્તાલાપોમાં સ્ર્વાભાવિકતા જળવાઈ રહે તે માટે જુદી જુદી લઢણનાં ઉચ્ચારો પણ બતાવવામાં આવ્યા છે, જેનું તમે વારંવાર પુનરાવર્તન કરી, આત્મવિશ્વાસ પ્રાપ્ત કરી શકસો. તે કારણે અંગ્રેજીમાં વાતચીતને તમારી કારકિર્દીમાં સફળતાનો મંત્ર માનતા થઈ જશો. તો હવે વિચારો છો શું? આજથી જ શરૂ કરો, તમારા મિત્ર જેવા આ પુસ્ર્તકોથી અંગ્રેજી શીખવાનું...
Read more