Harshal Pushkarna
Description
ભારતીય સૈન્યના ઇતિહાસમાં, માતૃભૂમિની રક્ષા કાજે અનેક સૈનિકોએ યુદ્ધભૂમિમાં અપ્રિતમ સાહસો કરી દેખાડ્યા છે. આમાંના સેંકડો વીરો ‘વીર’ અને ‘મહાવીર’ કહેવાયા
...
. માત્ર ૨૧ નરબંકાઓ ‘Bravest of the braves’ એટલે કે ‘પરમવીર’નું સર્વોચ્ચ સન્માન પામ્યા. ‘સફારી’ના તંત્રી તથા બેસ્ટ-સેલર પુસ્તક ‘આ છે સિઆચેન’ના લેખક હર્ષલ પુષ્કરણાનું આ પુસ્તક ભારતીય લશ્કરના ૨૧ પરમવીર ચક્ર વિજેતાઓની શૌર્યગાથા રજુ કરે છે.
સુંદર માવજત પામેલાં આ પુસ્તકમાં અનેક રંગીન તસ્વીરો અને નકશાઓ છે અને તે ઉચ્ચકક્ષાના ગ્લોસી આર્ટપેપર પર છપાયું છે. રાષ્ટ્રના વીરોને માનભરી સલામ આપતું આ પુસ્તક આપવા બદલ લેખક અભિનંદનના અધિકારી છે.
Read more