... (Dr. S.S. Rahi)
Description
ગઝલકારો, વાર્તાકારો, નવલકારો, નિબંધકારોની સર્જનપ્રક્રિયા, કેફિયત, સર્જન પાછળની ભૂમિકા, પ્રેરકબળો અને અસરો, સાહિત્યમાં પરંપરા, પ્રયોગો અને આધુનિકતા વિશ
...
ેના તેઓના વિચારો, સર્જાતાં સાહિત્ય વિશેના તેઓના દ્રષ્ટિકોણ - વગેરે જેવાં મહત્વના અને રસ પડે તેવા સવાલોના જવાબો અત્રે ગ્રંથસ્થ મુલાકાતોમાંથી મળી શકે છે. સાહિત્યના વાચકો-ભાવકોને તેમાં જરૂર રસ પડશે તેવી અપેક્ષા છે.
Read more