(Shivaji Sawant)
Description
આ પુસ્તકમાં લેખકે 'મુત્યુંજ્ય' વિશે વાત કહીં છે કે જેઓ જીવનમાં ક્યાંક ને ક્યાંક કચડાયા હશે તેઓ જ કર્ણના જીવનનો મર્મ સારી પેઠે સમજી શકશે, એટલું જ નહીં
...
પણ જેઓ ક્યારેય જીવનમાં કચડાયા નહીં તો પણ કચડાયેલાઓનું જીવન કેવું હોય એ કર્ણને જોવાથી એમને સમજાશે! કર્ણને મૌન એ જ મહાભારતનો સૌથી સુંદર મુખરિત અને મોહક સંદેશ છે. એના યાતનામય, વંચિત અને અને ઉપેક્ષિત મનના કાંગરા પાંડવોની વિજયધોષણાને અવારનવાર ઝાંખી પાડી દે છે! મુત્યુના મહાદ્રાર પાસે પણ જીવનનો આટલો ધૂંધળો વિજય એકમેવ કર્ણને જ અનુભવ્યો છે! આથી જ કર્ણની આ ભાવકથાનું નામ છે 'મુત્યુંજ્ય'
Read more
Genres
No genres specified
Tags
Subjects
Reading Moods
No reading moods specified
Contributors
No contributors specified
Publishing Info
Publisher
R R Sheth
Month-Year
Jan, 2013
ISBN
ISBN-13: 9789351221661
ISBN-10: 9351221660
Language
Gujarati
No. of Pages
600
Format
Paperback
Awards & Recognition
No awards specified
Available at
No purchase options available
First Reviewed by
Claim the Book
Are you an author of this book?
Report
Found an issue or correction?