Varsha Adalja
Description
રહસ્યકથા એટલે ‘ખૂની ખોપરી’ કે ‘ભેદી સંદૂક માત્ર જ નહીં. માનવમન પણ શું ઓછું રહસ્યમય છે! મંદિરના ગર્ભદ્વારની જેમ આછા અંધકારમાં થોડું ભયાવહ અને અજ્ઞાત, થ
...
ોડું પ્રકાશિત અને સુંદર. એક વ્યક્તિ મૃત્યુ પામે છે અને અચાનક અનેક સ્વજનો-સંબંધીઓના જીવનમાં ધનવર્ષા થાય છે, અને ત્યાં જ અત્યાર સુધીનાં આત્મીય સંબંધોનાં સમીકરણ બદલાઇ જાય છે અને શરૂ થાય છે એક ખરાખરીનો ખેલ. અ ડેન્જરસ ગેમ ઓફ ડેથ. એ મૃત્યુ કુદરતી હતું કે પ્લાન કરેલું મર્ડર? વીલમાં કઈ વ્યક્તિને ભાગ આપવાનો છે જે વીસ વર્ષ પહેલાં અદ્રશ્ય થઇ ગઇ છે અને એનું પગેરું શોધવાનું છે ? આ મૃત્યુદંડ કોને આપવાનો છે? કોણ આપશે? ઇટ્સ અને રેસ અગેન્સ્ટ ટાઈમ. રહસ્ય અને રોમાંચ, લાગણી અને પ્રેમની અંત સુધી જકડી રાખતી નવલકથા.
Read more
Genres
Literary Fiction
Tags
Fiction
Thrillers
Reading Moods
No reading moods specified
Contributors
No contributors specified
Publishing Info
Publisher
R R Sheth & Co Pvt Ltd
Month-Year
Aug, 2020
ISBN
ISBN-13: 9789389858822
ISBN-10: 9389858828
Language
Gujarati
No. of Pages
290
Format
Paperback
Awards & Recognition
No awards specified
Available at
No purchase options available
First Reviewed by
Claim the Book
Are you an author of this book?
Report
Found an issue or correction?