(Usha Sheth)
Description
'મુત્યુ મરી ગયું' આ પુસ્તકમાં કોઈ પણ માં માટે વહાલસોયી પુત્રીના મુત્યુની કથા કહેવાનું કામ અતિ કપરું છે. પણ આ મુત્યુની કથા કરતાં જીવનની કથા વધુ છે. અને
...
તેમાં એક સુકુમાર અને સમજદાર કન્યાની જીવન વિષેની ર્દષ્ટિનાં એટલાં બધાં પાસાં ઊધડયાં છે કે કથામાં છલોછલ કરુણતા હોવા છતાં. એનો અંતિમ સંદેશ પ્રકાશનો રહે છે. ભાષાની છટા કે શૈલીની સફાઈની જેમાં સહેજ પણ જરૂર નથી પડી એવી નર્યા નીતર્યા સંવેદનની, પ્રેમની અને મુત્યુ ભણી જતા જીવનમાં થઈ રહેલા ઉધાડની આ સત્યકથા સીધી હદયના ઊંડાણમાંથી આવી છે અને એટલે જ હદયને એટલા ઊંડાણથી હલાવી મુકે તેવી છે. આથી કહીં શકાય કે આ પુસ્તકમાં જીવન અને મુત્યુ વિશેની વાત કરી છે.
Read more
Genres
No genres specified
Tags
Subjects
Reading Moods
No reading moods specified
Contributors
No contributors specified
Publishing Info
Publisher
R R Sheth
Month-Year
Jan, 2012
ISBN
ISBN-13: 9789380868967
ISBN-10: 9380868960
Language
Gujarati
No. of Pages
124
Format
Paperback
Awards & Recognition
No awards specified
Available at
No purchase options available
First Reviewed by
Claim the Book
Are you an author of this book?
Report
Found an issue or correction?