डॉ. अनुप्रिया पंड्या, धूमिन पांड्या
Description
પાઠ્યપુસ્તક શ્રેણી 'મેઘધનુષ'
'મેઘધનુષ' પાઠ્યપુસ્તક શ્રેણી અંગ્રેજી માધ્યમમાં જુદાં જુદાં બોર્ડમાં અભ્યાસ
કરતાં વિધ્યાર્થીઓને સહજ રીતે સરળતાથી ગુજરાત
...
ી ભાષા ભણાવવા માટેછે.
આ પાઠ્યપુસ્તક શ્રેણીમાં ગુજરાતીને એક વિષય તરીકે નહિ પરંતુ ભાષા તરીકે
પ્રસ્્તુતકરવામાં આવેલ છે.
અંગ્રેજી માધ્યમનાં વિદ્યાર્થીઓમાં ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ વધે તેમાટે ભાગ
૧ અને ૨માં શબ્દોને ચિત્રો સાથે દર્શાવ્યા છે. ભાગ ૩થી ૮માં દરેક ગધ અને
પલમાં દરેકપાના પર અઘરા શબ્દોના અર્થઅંગ્રેજીમાં આપવામાં આવેલ છે.
બાળક સ્વતંત્ર રીતે અધ્યયન કરી શકે તે માટે દરેક એકમ પછી વિવિધ પ્રકારના
પ્રશ્નોને આવરી લેતા રસપ્રદ સ્વાધ્યાય આપવામાં આવેલ છે.
આજના આ પ્રાત) યુગમાં શિક્ષકો વિવિધ &પળા૦ પડ 1ર &ા6%ની
મદદથી શિક્ષણ કાર્યકરતાં હોય ત્યારે એમાં ગુજરાતી ભાષા પણ પાછળ નપડેતે
માટે 'મેઘધનુષ' પાઠ્યપુસ્તક શ્રેણીના દરેકે દરેક એકમને 7010102800 વડે રજૂ
કરવામાં આવ્યા છે.
શિક્ષકોને ગુજરાતી ભાષાના રચનાત્મક અને સત્રાંત મૂલ્યાંકન માટેનાં પ્રશ્નપત્ર
કાઢવામાં અથવા તેને ટાઈપ કરવામાં મુશ્કેલી ન પડે તે આશયથી 'મેઘધનુષ'
પાઠ્યપુસ્તક શ્રેણીનાં તમામ ભાગ માટે શિક્ષકોને 1૯૬. 2૩0૪ 6૦૦૦૦ તથા
દરેકએકમનાં વિષયવસ્તુને આવરી લેતી #/0તહાલાડ આપવામાં આવેલ છે.
ત્રણ સ્વીકાર : જ્યોતિ મેકવાન, યોગેશ મહેતા, શીતલ ઝા, નીલ જાની.
મેઘધનુષ પાઠ્યપુસ્તક શ્રેણી ના વિડીયો (#જાહાકત ૦5૭૦0૭) જોવા અને અન્ય
ઓનલાઈન સપોર્ટ માટે 0૦૦૭૦ 1 310/8 પરથી અમારી /0#બંત 80 1/૦0.
8૦૪ ડાઉનલોડ કરી તમારી વિગતો ભરી રજીસ્ટર કરો. ત્યારબાદ તેમાં ૦0૭૬ માં
જઈ €18૬૬ 1 થી 8 માંથી તમારું ધોરણ 5ઢ્ત કરીને ઉપલ વિષય 5૦૦ કરો.
ત્યાં તમને!/૬૦૫0૫પ૪ડ4 માં તમામ સંદર્ભ સાહિત્ય મળશે.
– Goyal Brothers Prakashan
Read more
Genres
Middle Grade
Tags
Juvenile Nonfiction
School & Education
Reading Moods
No reading moods specified
Contributors
No contributors specified
Publishing Info
Publisher
Goyal Brothers Prakashan
Month-Year
Jan, 2019
ISBN
ISBN-13: 9789387644632
ISBN-10: 9387644634
Language
Gujarati
No. of Pages
84
Format
Paperback
Awards & Recognition
No awards specified
Available at
No purchase options available
First Reviewed by
Claim the Book
Are you an author of this book?
Report
Found an issue or correction?