David J. Schwartz
Description
ઊંચા લક્ષ્ય બનાવો... અને પછી એ લક્ષ્યોને આંબી જાઓ.
પ્રેરણાત્મક વિચારોના મસીહા ડૉ. ડેવિડ જે. શ્વાર્ટ્ઝનું આ પુસ્તક વાંચ્યા પછી દુનિયાભરના કરોડો લોકો જ
...
ીવનમાં શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી શક્યા છે.
આ પુસ્તક તમને પોકળ વાયદા આપતું નથી, પરંતુ જીવનનાં દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે જરૂરી અસરકારક ઉપાયો બતાવે છે.
તેઓ જણાવે છે કે સફળ થવા માટે માણસમાં અસાધારણ બુદ્ધિ-પ્રતિભાની જરૂર હોતી નથી, પરંતુ એ માટે સકારાત્મક દૃષ્ટિકોણ અને વિચારોને ઊંચા બનાવવાની જરૂર હોય છે.
Read more