(Rujuta Divekar)
Description
આ પુસ્ર્તકે દેશમાં ધૂમ મચાવી દીધી છે. ભારતમાં સ્ર્પોર્ટ્રસ સાયન્સની એક્સપર્ટ તથા અગ્રગણ્ય ડાયેટીશયન અને ખાસ તો કરીના કપૂરના અદભૂત ફિગર માટે માર્ગદર્શન
...
આપનાર ઋજુતા દીવેકરની કલમે લખાયેલું આ પહેલું પુસ્ર્તક છે. તમારા પ્રિય એવાં સમોસાં,પરોઠા અને ગુલાબજાંબુ ખાવાનું બંધ કર્યા વગર વજન કેવી રીતે ધટાડી શકાય તેનું માર્ગદર્શન આ પુસ્ર્તકમાં અપાવું છે. તેના માટે તમારે માત્ર ખોરાક લેવા વિશેના ચાર સાદા અને સરળ સિદ્ધાંતોને અનુસરવાનું છે. તેમ કર્યા પછી થોડા સમયમાં જ તમારે જે ખાવું હશે તે બધું જ તમે ખાઈ શકશો. અને તો પણ પેલું વધારાનું વજન તો ધટતું જ જશે.S
Read more
Genres
No genres specified
Tags
No tags specified
Reading Moods
No reading moods specified
Contributors
No contributors specified
Publishing Info
Publisher
R. R. Sheth & Co. Pvt. Ltd
Month-Year
Jan, 2014
ISBN
ISBN-13: 9789382503408
ISBN-10: 9382503404
Language
Gujarati
No. of Pages
264
Format
Paperback
Awards & Recognition
No awards specified
Available at
No purchase options available
First Reviewed by
Claim the Book
Are you an author of this book?
Report
Found an issue or correction?