(Vinesh Antani)
Description
આ પુસ્તકમાં લેખકે કહ્યું છે કે મૃત્યુ જીવતા માણસનું જ થતું નથી,સંબંધનું પણ મુત્યુ થાય છે... તમે કરેલો પ્રેમ, તમે લીધેલી કાળજીઓ,તમારા સ્પર્શો,તમારાં આલ
...
િંગનો,એકબીજામાં ભળી જતા તમારા શ્વાસોચ્છશ્ર્વાસ....બધું જ એક પળમાં નાશ પામે છે. એ પણ એક મુત્યુ છે. શેખર,મુત્યુથી પણ વધારે ભયાનક, વધારે એકાકી..આ ડાયરીતને મોકલવાની જરૂર જ પડે નહીં, તું જ મારી પાસે હોય! ગમે તે બની શકે...અત્યારે તો મારા મનમાં એક જ ઈચ્છા છે, મારા મનમાં જે ચાલે છે એ તને સંબોધીને લખું, જાણે તું મારી સામે બેઠો છે અને હું તારી સાથે વાતો કરું છું...મૌન અને છતાં. આમ,આ પુસ્તકમાં લેખકે વાત કરી છે.
Read more
R. R. Sheth & Co. Pvt. Ltd