.. (J.P.Vaswani)
Description
તમારો અભિગમ બદલશો તો તમારું જીવન બદલાઈ જશે.' આ પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે બધો જ આધાર તમારા અભિગમ ઉપર જ છે. ડર, ચિંતા, પરેશાની, હતાશા અને તેના જેવ
...
ા બીજા નકારાત્મક ભાવોને તમે વાળીઝૂડીને ફેંકી દઈ શકો છો - જો તમે યોગ્ય અભિગમ સાથે તમારી જિંદગીને ધાટ આપવા તૈયાર હોય તો. હૃદયની ઉષ્માથી ભરપૂર આ નાનકડી વાર્તાઓ તમારામાં હકારાત્મક વિચારો અને યોગ્ય અભિગમ મનોવલણ મજબૂત કરવા માટે જ લખાયેલી છે. તેઓ આપણાં જીવનરાહને અજવાળી, જેની આપણને ઝંખના છે તો સત્ય તરફ આપણને દોરી જાય છે. દરેક વાર્તા ખૂબ જ આંનદ આપનારી તો છે, પણ સાથે સાથે તે સૌ સર્વોચ્ચ સત્યને પ્રસ્થાપિત કરે છે.
Read more