Bharat Chaudhary
Description
વર્તમાન સમયમાં કલ્યાણ રાજ્યને વરેલી સરકારોનો એક મહત્વનો ઉદ્દેશ દેશના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાનો છે. તેના એક ભાગરૂપે જ જાહેર પરિવહન દ્વારા
...
લોકોની સુવિધાઓમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રેલ્વે જેવી મહત્વની સેવા પુરી પાડવામાં આવે છે. તેનાથી નીચે રાજ્યકક્ષાએ દરેક રાજ્ય દ્વારા રાજ્ય પરિવહન એસ.ટી. સેવા પુરી પાડવામાં આવે છે. અને તે મુજબ મોટા શહેરોમાં કોર્પોરેશન દ્વારા સિટી બસ સુવિધાઓ તેમજ રેલ્વે સુવિધાઓ પુરી પડાવમો આવે છે. તેથી આ પ્રકારની સુવિધાઓની અસરકારકતા તપાસવા માટે અમદાવાદ શહેરી ક્ષેત્રના સંદર્ભમાં માહિતી આપવામાં આવી છે.
આ બૂક માં અમદાવાદ શહેર ની સિટિબસ ની માહિતી આપવામાં આવી છે. આ બૂક કુલ 6 પ્રકારણોમાં પ્રકાશિત કરવમો આવી છે.
1. વિષય પ્રવેશ
2. જાહેર પરિવાહનનું મહત્વ અને મુખ્ય ઘટક
3. અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પુરી પાડવામાં આવતી સેવાઓ
4. અમદાવાદ શહેરની વર્તમાન પરિવહન પરિસ્થિતી અને સમસ્યાઓ
5. બદલાતા જાહેર પરિવાહનની સામાજિક અસરોનો અભ્યાસ
6. તારણો અને સૂચનો
પ્રસ્તુત બૂક સંશોધન ક્ષેત્રે અભ્યાસાર્થીઓને ખૂબ ઉપયોગી થશે.
Read more
Genres
No genres specified
Tags
No tags specified
Reading Moods
No reading moods specified
Contributors
No contributors specified
Publishing Info
Publisher
Ret International Academic publishing
Month-Year
Feb, 2015
ISBN
ISBN-13: 9789385065781
ISBN-10: 9385065785
Language
Gujarati
No. of Pages
81
Format
Paperback
Awards & Recognition
No awards specified
Available at
No purchase options available
First Reviewed by
Claim the Book
Are you an author of this book?
Report
Found an issue or correction?