Jack Canfield/ Mark Hansen/ Raksha Bharadia/Nitin Bhatt
Description
આપણા જેવા અનેક લોકોના જીવનની ધટમાળમાંથી ઊભી થતી સંવેદનશીલતાને વાચા આપતા પ્રસંગોનું ગુચ્છ એટલે વિશ્વ પ્રસિદ્ધ શ્નેણીમાનું આ પુસ્ર્તક. આ માધ્યમથી ધણા લો
...
કોએ પોતાના અંગત અનુભવની લ્હાણી અન્યો સાથે કરી છે.આ અનુભવો કે પ્રસંગો આપણા હ્રદયમાં આશા અને આત્માની શક્તિથી જીવનને નવી રીતે જીવવાની રાહ દેખાડે છે. તમારા અંગત હતાશ મિત્રમાં આશાનો સંચાર કરવાનું મન થાય કે તમારા બાળકના કોમળ મન પર સારી બાબતોને અંકિત કરવાનું મન થાય અથવા તમારા નજીકના પરિવારજન કે જરૂરિયાતમંદ વ્યક્તિના હ્રદયને સ્પર્શ કરવો હોય તો આ પુસ્ર્તક તમને દીવાદાંડી તરીકે ઉપયોગી નીવડશે.
Read more
Genres
No genres specified
Tags
No tags specified
Reading Moods
No reading moods specified
Contributors
No contributors specified
Publishing Info
Publisher
R R Sheth
Month-Year
Jan, 2013
ISBN
ISBN-13: 9789351220480
ISBN-10: 9351220486
Language
Gujarati
No. of Pages
96
Format
Paperback
Awards & Recognition
No awards specified
Available at
No purchase options available
First Reviewed by
Claim the Book
Are you an author of this book?
Report
Found an issue or correction?