Raghuveer Choudhary
Description
આલેખવું છે શ્રીકૃષ્ણનું ચરિત્ર, તો પછી ‘ગોકુળ, મથુરા, દ્વારકા’ જેવું સ્થળવાચક નામ શા માટે? શ્રીકૃષ્ણનું જીવનકાર્ય તો સમગ્ર ભારતવર્ષ સાથે સંબંધ ધરાવે છ
...
ે. અહીં કથાલેખનની સુવિધા માટે એમના જીવનના ત્રણ તબક્કા નક્કી કર્યા છે. કેમ કે સમયને રૂપ નથી, સ્થળને છે. ‘ગોકુળ, મથુરા, દ્વારકા’ એકસાથે ઉચ્ચારતાં એમાંથી શ્રીકૃષ્ણની ત્રિવિધ છબિઓ ઊપસી આવે છે.
Read more