Multiple
Description
સંપાદકની કલમે
નયન સુખ કે દુઃખ ?
જેમ મૌનની એક ભાષા હોય ને મિત્રો, એવી જ રીતે આંખોને પણ વાચા હોય છે. જો સમજી શકો કે વાંચી શકો ને તો એમાં ઘણા જ સ્વપ્નો
...
, ઈચ્છાઓ, દુખ કે પછી પ્રશ્નોના જવાબ છુપાયેલા હોય છે.
આપણે સાંભળ્યું છે 'આંખો આંખો હી આંખોમેં ઇશારા હો ગયા' પણ આ ઇશારાઓ કેટલા લોકોને સ્વર્ગની સૈર કરાવે છે તો કેટલા ઓને એક જીવતી લાશ બનાવી દે છે.
" નજરથી નજર મળે અને વાત બદલાય જાય
આમ જ જીવનનાં અનેક પરિણામ બદલાય જાય."
Read more