Shahbuddin Rathod
Description
શાહબુદ્દીન રાઠોડ એ આપણા પ્રસિદ્ધ હાસ્યકાર અને ‘પર્ફૉર્મિંગ આર્ટિસ્ટ’ છે. એવું નથી કે જગતમાં દુઃખ નથી પણ હાસ્યકાર માટે જગતને ‘હાસ્યાવાસ્યમ્ ઇદં સર્વમ્’
...
હોય છે. ‘હસવું’ અને ‘હસી નાંખવું’ એક કળા છે અને આ કળા શાહબુદ્દીનને વરેલી છે. હાસ્યકાર પાસે માનવસ્વભાવના ઝીણાં ઝીણાં નિરીક્ષણો હોવા જોઈએ. જે માણસ, પોતાની જાત પર હસી શકે છે એને જગત પર હસવાનો અધિકાર છે. શાહબુદ્દીનના શબ્દો આપણને ખડખડાટ હસાવે છે. તો ક્યારેક આપણા હોઠના ખૂણે એક એવું સ્મિત મૂકે છે કે જાણે આપણે એમની વાતને સંમતિ આપતા હોઈએ! દરેક માણસે પોતાની ભીતર એક વિદૂષકને પાળવો, પંપાળવો જોઈએ, પોષવો જોઈએ જેથી જગત આપણને શોષી ન લે. મરાઠી કવિ ઉત્તમ કોળગાંવકરની કૃતિનો નલિની માડગાંવકરે કરેલો આ અનુવાદ હાસ્યના સંદર્ભમાં જોવા જેવો છેઃ તડકાના સળગતા લાલભડક વસ્ત્રો પહેરી ભરરસ્તા પર જામેલી ભીડને હસાવનારો મારા શબ્દોનો વિદૂષક. – તમે ત્યાં સુધી તાળીઓના ગડગડાટ કરો. હું જરાક એના ભીના થયેલા રૂમાલને સૂકવી આવું. -સુરેશ દલાલ
Read more
Genres
Research & Essays
Tags
Literary Collections
Essays
Reading Moods
No reading moods specified
Contributors
No contributors specified
Publishing Info
Publisher
R R Sheth & Co Pvt Ltd
Month-Year
Oct, 2021
ISBN
ISBN-13: 9789390298952
ISBN-10: 9390298954
Language
Gujarati
No. of Pages
128
Format
Paperback
Awards & Recognition
No awards specified
Available at
No purchase options available
First Reviewed by
Claim the Book
Are you an author of this book?
Report
Found an issue or correction?