M.F. Husain, Jagdeep Smart
Description
એમ.એફ. હુસૈનની હિન્દીમાં આત્મકથા વર્ષ 2002માં હતી. તેને ખાલિદ મોહમ્મદે અંગ્રેજીમાં ભાષાંતર કરી અને 2003માં પ્રકાશિત કર્યું. પછી આ આત્મકથાને જગદીપ સ્મા
...
ર્ટે ગુજરાતીમાં ભાષાંતર કરી અને 2004માં આર્ચર દ્વારા પ્રકાશિત કર્યું. અહીં કલાકારે તેમના જીવનની વાત શબ્દો, ચિત્રો, ફોટાઓ અને કવિતાઓ દ્વારા કરી છે. આ 212 પાનાની પુસ્તકમાં 51 અધ્યાયો અને લગભગ 140 ચિત્રો અને ફોટાઓ છે.
Read more