Varsha Adalja
Description
નવી સદીની મહાન નવલકથા : સમયના બદલાતા ચહેરાનો ઇતિહાસ!
આપણું રાષ્ટ્રીય ખમીર ઝંખવાતું ચાલ્યું છે. કહેવાય છે પ્રજાને સ્મૃતિલોપનો અભિશાપ છે પણ ઇતિહાસને એ
...
કઈ રીતે પરવડે? તવારીખની તિરાડોમાં એવાં કેટલાંય પાત્રો-ઘટનાઓ ભરાઈ રહ્યાં હોય છે કે તેને ભૂલી ન જવાય તો જ નવાઈ. ધરતીમાં ઊંડે ઊંડે દટાયેલાં કિંમતી સિક્કાના ચરૂની જેમ કંઈ કેટલીયે કથાઓ વણકહી રહેલી હોય છે.
ત્રણ પેઢીના વિશાળ ફલક પર આકાર લેતી આ કથા સ્વાતંત્ર્યસંગ્રામથી શરૂ થઈ, અનેક કાળખંડો વટાવતા જતાં સમાજનાં બદલાતા ચહેરાની સામે દર્પણ ધરે છે. ઇતિહાસની તિરાડોમાં ભરાઈ રહેલા સાચુકલા પ્રસંગો, પાત્રોને ઉજાગર કરતી આ રસપ્રદ મહાગાથા નિશ્ચિતપણે ગુજરાતી સાહિત્યની એક માઈલસ્ટોન કૃતિ છે.
ગુજરાતી ભાષાને ‘અણસાર’, ‘ગાંઠ છૂટ્યાની વેળા’ જેવી ક્લાસિક નવલકથાઓ આપનાર સર્જક વર્ષા અડાલજાની નવી સદીની આ મહાન નવલકથા તમને નિરાશ નહીં જ કરે.
Read more
Genres
Literary Fiction
Tags
Fiction
Family Life
Reading Moods
No reading moods specified
Contributors
No contributors specified
Publishing Info
Publisher
R R Sheth & Co Pvt Ltd
Month-Year
May, 2020
ISBN
ISBN-13: 9789351224969
ISBN-10: 9351224961
Language
Gujarati
No. of Pages
568
Format
Paperback
Awards & Recognition
No awards specified
Available at
No purchase options available
First Reviewed by
Claim the Book
Are you an author of this book?
Report
Found an issue or correction?