/ (Sudha Murthy/Sonal Modi)
Description
આ નવલકથામાં લેખિકાએ સંધ્યા અને સુનીલની મેઈડ ફોર ઈચ અધર જોડીના બાળપણ તથા મુગ્ધાવસ્થાની પ્રેમભરી કહાનીનું સાક્ષી ઘરની પાછળનું બોરસલ્લીનું વૃક્ષ છે. આ યુ
...
ગલના જીવનમાં, સંબંધોમાં, પોતપોતાની મહેચ્છાઓને કારણે આવતી પાનખરનું પણ તે મૂક સાક્ષી બને છે. પતિના અસ્તિત્વમાં ઓગળી જવાની લક્ષ્મણરેખા ક્યાં દોરવી તે સ્ત્રીએ જ નક્કી કરવાનું છે. આમ, આ નવલકથામાં લેખિકાએ લગ્નજીવનમાં સ્ત્રીની વિશેષતા માટેની વાત કરી છે.
Read more
Genres
No genres specified
Tags
Subjects
Reading Moods
No reading moods specified
Contributors
No contributors specified
Publishing Info
Publisher
R R Sheth
Month-Year
Jan, 2013
ISBN
ISBN-13: 9789381315668
ISBN-10: 9381315663
Language
Gujarati
No. of Pages
128
Format
Paperback
Awards & Recognition
No awards specified
Available at
No purchase options available
First Reviewed by
Claim the Book
Are you an author of this book?
Report
Found an issue or correction?