Sadguru Shri Bhayatmanand Swami, Shree Swaminarayan Gurukul Rajkot Sansthan
Description
સદ્વિદ્યા સદ્ધર્મરક્ષક પૂજ્યપાદ્ સદ્ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ઈષ્ટદેવ શ્રીહરિની પરમ કૃપા અને જૂના સંતોના શુભાશીર્વાદથી
...
સત્સંગ સમાજની ઉન્નતિ થાય એવી અનેકવિધ જનહિતની મંગળ પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખી છે. તેમાં સત્સંગના સાહિત્યને વેગ મળે, સંપ્રદાયની પુષ્ટિ થાય અને જનસમાજને શિષ્ટ પ્રેરણાદાયી વાચન મળે એવા શુભાશયથી સદ્વિદ્યા માસિક સાથે સાથે સંપ્રદાય માન્ય વિવિધ સદ્ગ્રંથોનું પ્રકાશન પણ થતું રહે છે.
આ નવા વર્ષના પ્રારંભમાં રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાહિત્ય પ્રકાશન વિભાગ તરફથી શ્રીહરિના લીલા ચરિત્રોથી સભર એવી સદ્. ભાયાત્માનંદ સ્વામીની વાતોનું આ પુસ્તક સત્સંગ સમાજને ચરણે ધરતાં આનંદ અનુભવીએ છીએ.
મૂળ હસ્તલિખિત ગ્રંથમાંથી સંશોધન કરી પ્રુફ તપાસવાની સેવા પ્રવૃત્તિમાં સાધુ લક્ષ્મીનારાયણદાસજી તથા શ્રી વશરામ ભગત તથા પ.ભ. શ્રી સુરેશભાઈ ભટ્ટ સાહેબે ઉત્સાહથી સેવા બજાવી છે. પેઇજ સેટિંગ સાધુ રસિકવલ્લભદાસજીએ કરેલ છે. આ લીલા ચરિત્રો સહુને શાંતિ ને પ્રેરણાદાયી બની રહો. અંતરની એ જ અભ્યર્થના.
શ્રીજી મહારાજનાં ચરિત્રો જે રીતે એ બેઠા ઊઠયા હોય ને જે રીતે બોલ્યા હોય એ આદિક જે લીલાચરિત્રો તે મારી બુદ્ધિ અનુસારે જેમ મેં દીઠાં છે ને જેમ મને સાંભરે છે તે પ્રમાણે લખું છું.
Read more
Genres
History
Religion & Spirituality
Tags
Religion
History
Hinduism
Reading Moods
No reading moods specified
Contributors
No contributors specified
Publishing Info
Publisher
Rajkot Gurukul
Month-Year
Jan, 2012
ISBN
ISBN-13: 9789384051167
ISBN-10: 9384051160
Language
Gujarati
No. of Pages
223
Format
Paperback
Awards & Recognition
No awards specified
Available at
No purchase options available
First Reviewed by
Claim the Book
Are you an author of this book?
Report
Found an issue or correction?