Payal Yashvantbhai Rathod
Description
આ બુક છે ભગવદ્ ગીતાના શ્લોક વિશે.જેમ જેમ તમે ભગવદ્ ગીતા વાંચો તેમાંથી તમને જુદા - જુદાં અર્થ મળે. કહેવાય છે કે તમારા બધા પ્રશ્નોનું સમાધાન ભગવદ્ ગીતા
...
માં છે. મેં ભગવદ્ ગીતા વાંચી. જેમ જેમ વાંચતી ગઈ તેમાંથી અલગ - અલગ અર્થ મળ્યા. અને તે બધાં નોંધ્યા. એકવાર અા બુક વાંચશો એટલે જેમણે ભગવદ્ ગીતા વાંચી છે તેમને થશે કે હજુ વધારે ગીતાના ઊંડાણ માં ઊતરું. અને જેમણે ગીતા નથી વાંચી તેમને થશે કે ના ગીતા વાંચવા જેવી છે. ટૂંક માં કહું તો દરેક વખતે ભગવદ્ ગીતા તમને અલગ અર્થ આપશે.અને મે આ શ્લોક ના અર્થ એકદમ સરળ ભાષા માં લખ્યા છે જે તમને સમજાય શકે.આ બુક તમને તમારા વ્યક્તિગત,પારિવારિક,સામાજિક વગેરે કર્તવ્યો પર પ્રકાશ પાડશે.
Read more