દિનેશ ચૌહાણ (Dinesh Chauhan)
Description
About the Book:
'અણમોલ મોતી' પુસ્તકે મારા જીવનમાં અણમોલ તક આપી છે.
તેના દ્વારા મારા મનના વિચારો રજૂ કરીને બાળકોના વિચારોમાં કેવી રીતે પરિવર્તન આણી શ
...
કાય તે માટે મેં વાર્તા સ્વરૂપે આ પુસ્તકનું સર્જન કર્યું છે. બાળકના જીવનમાં વાર્તા સ્વરૂપે એક નવું પરિવર્તન થાય અને તે પરિવર્તન તેના જીવનરૂપી અંધકારમાં પ્રકાશનું કામ કરે તે માટે મેં કલમના સથવારે તેને ચીતરવા માટે પ્રયત્ન કરે છે. આ પુસ્તકમાં કુલ ૫૨ વાર્તાઓ છે અને આ ૫૨ બાળવાર્તાઓ થકી બાળકના જીવનમાં ૫૨ અણમોલ વિચારો આપવા માટે પ્રયત્ન કરે છે.
વર્ષના કુલ ૫૨ અઠવાડિયા અને ૫૨ અઠવાડિયામાં, અઠવાડિયાની એક વાર્તા રૂપે આ પુસ્તક મુકવા માટે પ્રયત્ન કર્યો છે.
આ પુસ્તક આપની સમક્ષ મુકતા આનંદની લાગણી અનુભવું છું. આપ સૌને આ પુસ્તક પસંદ આવશે તેવી આશા રાખું છું.
About the Author:
લેખકશ્રી દિનેશભાઈ ચૌહાણ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના નાનાકોટડા ગામના વતની છે. હાલમાં તેઓ બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા તાલુકાના રૂણી ગામે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ વાચનની સાથે લેખન અને રમત-ગમતમાં પણ વિશેષ રુચી ધરાવે છે. તેઓ DD EDUCATION ALL નામની યુ-ટ્યુબ ચેનલ ચલાવે છે.
તેઓને STORYMIRROR દ્વારા 2020 ના વર્ષ માટે AUTHOR OF THE YEAR તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. આજ વરસે તેમણે તાલુકા કક્ષાના શ્રેષ્ઠશિક્ષક તરીકેનો પુરસ્કાર પણ મેળવ્યો છે.ઈતર પ્રવૃત્તિઓમાં તેઓ શિક્ષણકુંજ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ કરે છે.
Read more
Genres
Literary Fiction
Young Adult Contemporary
Tags
Literature & Fiction
Teen & Young Adult
Social & Family Issues
Reading Moods
No reading moods specified
Contributors
No contributors specified
Publishing Info
Publisher
StoryMirror Infotech Pvt Ltd
Month-Year
Oct, 2022
ISBN
ISBN-13: 9789394603042
ISBN-10: 9394603042
Language
Gujarati
No. of Pages
122
Format
Paperback
Awards & Recognition
No awards specified
Available at
No purchase options available
First Reviewed by
Claim the Book
Are you an author of this book?
Report
Found an issue or correction?