Makarand Joshi
Description
'અંગદાન' નું મહત્વ ગુજરાતના લોકો સમજ્યા છે. એવામાં મૃતકના સ્વજનનો સહકાર ઉપરાંત ડોકટરો અને પ્રશાસનની ટીમની મહેનત રંગ લાવે, ત્યારે ડોનરે આપેલુ અંગ જરૂરિ
...
યાતવાળી વ્યક્તિ સુધી સમયસર પહોંચતું હોય છે, જે કામગીરી યુદ્ધસ્તરે ચાલતી હોય છે. આ સફરમાં સક્રિય રહેનાર દરેક વ્યક્તિ અનેકવિધ જન સહાયક પ્રવૃત્તિ દ્વારા ઉમદા હેતુ પાર પાડે છે. અંગદાન માટેની જાગૃતિનો પ્રયાસ તેમજ આ પ્રયાસને વેગ આપવા 'અંગોનું અર્પણ એ જ સાચું તર્પણ' પુસ્તક ભાગ-૨ પ્રકાશિત થઈ રહ્યું છે જે અનુકરણીય તેમજ પ્રશંસનીય છે. આ પુસ્તકમાં અંગદાનની જાગૃતિ માટેના લેખ સૌને પ્રેરક બની રહે તે માટે શુભેચ્છા પાઠવું છું. - શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય) ૨૯-જુન-૨૦૨૩
Read more
Genres
Romance
Tags
Romance
Paranormal
Reading Moods
No reading moods specified
Contributors
No contributors specified
Publishing Info
Publisher
Repro India Limited
Month-Year
Jul, 2023
ISBN
ISBN-13: 9788119178414
ISBN-10: 8119178416
Language
Gujarati
No. of Pages
106
Format
Paperback
Awards & Recognition
No awards specified
Available at
No purchase options available
First Reviewed by
Claim the Book
Are you an author of this book?
Report
Found an issue or correction?