(Arun K.Tiwari)
Description
મારું શું થવાનું ? આ સંધર્ષ અને અથડામણથી ભરેલા જણાતા આ જગતમાં હું એકલો કઈ રીતે ફરીશ ? રોજબરોજના દબાણોને હું કઈ રીતે સહન કરીશ ? મારું જીવન કઈ રીતે પ્રસ
...
ન્ન અને ઉપયોગી બને ? આ અને આવા અનેક પ્રશ્નો વિર્ધાથીઓ અને યુવાન વ્યવસાયિકો, જયારે પણ ભારતના રાષ્ટ્પતીના મુલાકાતે જતા ત્યારે પૂછતા હતા.''આપણી પ્રગતિના માર્ગદર્શકો'' આવા કેટલાક પ્રશ્નોના જવાબો રજૂ કરે છે. માનવપ્રવૃત્તિ અને ઈતિહાસના વિશાળ ફલક પર આ પુસ્ર્તક દ્રષ્ટિ ફેરવે છે. તે એવા કેટલાક પથપ્રદર્શક વ્યક્તિત્વોને પણ યાદ કરે છે જે આ પૃથ્વી પરથી પસાર થવા કે થઈ રહ્યા છે, અને આ પુસ્ર્તકના આદર્શોને મૂર્તીમત કરીને પ્રતિક --સમ બન્યા છે.
Read more
Genres
Research & Essays
Tags
Reference
Reading Moods
No reading moods specified
Contributors
No contributors specified
Publishing Info
Publisher
R R Sheth
Month-Year
Jan, 2012
ISBN
ISBN-13: 9789381336731
ISBN-10: 9381336733
Language
Gujarati
No. of Pages
159
Format
Paperback
Awards & Recognition
No awards specified
Available at
No purchase options available
First Reviewed by
Claim the Book
Are you an author of this book?
Report
Found an issue or correction?