(Vitthal Pandya)
Description
અનુભૂતિ વગરની અભિવ્યક્તિ ચીતરેલા ફૂલ જેવી કહેવાય, લાગે સુંદર પણ સુગંધ ન હોય, વિઠ્ઠલ પંડયાની મોટા ભાગની નવલિકાઓ અને નવલકથાઓમાં સામાન્ય માણસના જીવતા જીવ
...
નનો ધબકાર સંભળાય છે, કદાચ એટલે પ્રત્યેક વાચકને એ કથામાં પોતાના જીવનનો પડધો સંભળાતો હોય અને લેખકનો ગુણાનુરાગી બની ગયો હોય! એક ધરતીપુત્ર જયારે સરસ્વતીપુત્ર બને ત્યારે એના વિચાર અને વાણીમાં ધરતીની ભીનાશ અને લીલાશ માણવા મળે જ ! એમની કોઈ પણ નવલકથામાં માનવજીવનની કરુણાનું દિવ્યદર્શન થયા વિના રહેતું નથી.
Read more
Genres
No genres specified
Tags
No tags specified
Reading Moods
No reading moods specified
Contributors
No contributors specified
Publishing Info
Publisher
R R Sheth
Month-Year
Jan, 2012
ISBN
ISBN-13: 9789382503002
ISBN-10: 9382503005
Language
Gujarati
No. of Pages
215
Format
Paperback
Awards & Recognition
No awards specified
Available at
No purchase options available
First Reviewed by
Claim the Book
Are you an author of this book?
Report
Found an issue or correction?