BHAVIK PRAJAPATI
Description
રાત્રે સૂઈ ગયા હતા ને સવારે ઉઠ્યા ત્યારે ખબર પડી કે “હવે ઘરમાંથી બહાર નથી નીકળવાનું“. એકાએક આવેલું આ બંધન મન કેમ સ્વીકારે? છતાં પણ આપણે મને-કમને એ સ્વ
...
ીકાર્યું. આ પુસ્તક લોકડાઉનના સમયમાં આપે પસાર કરેલ સમયની યાદ અપાવશે. જૂની રમતો, જૂની સીરીયલો, પરિવાર સાથે વિતાવેલો સમય, ઇન્ડોર ગેમ્સ, નવી-નવી વાનગીઓ અને બીજી ઘણી બધી ખાટ્ટી-મીઠ્ઠી વાતોને આ પુસ્તક હસતા-હસતા યાદ કરાવશે. ક્યાંથી થઇ કોરોનાની શરૂઆત? કેવી રીતે ફેલાય છે કોરોના? ક્યારે જશે આ કોરોના? આ તમામ પ્રશ્નોના જવાબ એટલે આ પુસ્તક “લોકડાઉન ૨૦૨૦”.
Read more
Genres
Textbooks
Research & Essays
Tags
Reference
Education
Reading Moods
No reading moods specified
Contributors
No contributors specified
Publishing Info
Publisher
StoryMirror Infotech Pvt Ltd
Month-Year
Sep, 2020
ISBN
ISBN-13: 9789390267149
ISBN-10: 9390267145
Language
Gujarati
No. of Pages
100
Format
Paperback
Awards & Recognition
No awards specified
Available at
No purchase options available
First Reviewed by
Claim the Book
Are you an author of this book?
Report
Found an issue or correction?