Subhash Lakhotia
Description
આજની દુનિયામાં ધન-સંપત્તિના મહત્ત્વને નકારી શકાતું નથી. ધન બનાવવા માટે કમાણી, બચત અને રોકાણ આ ત્રણેય મહત્ત્વપૂર્ણ ચરણ છે. લાભદાયક રોકાણ અને બચત કરવા મ
...
ાટે ટેક્સ ગુરૃ સુભાષ લખોટિયા પોતાનું વ્યવહારિક માર્ગદર્શન આ પુસ્તકના રૃપમાં આપી રહ્યાં છે. ૨૦ થી ૮૫ વર્ષની ઉંમર સમૂહના બધા રોકાણકાર આ પુસ્તકમાં આપવામાં આવેલા મંત્રોથી લાભ ઉઠાવી શકે છે. જો તમે પણ તમારી રોકાણ યોજનાને બનાવતા વ્યવહારિક મુદ્દાઓને જાણીને ધન કમાવવા ઇચ્છો છો તો સમજી લો, આ પુસ્તક તમારા માટે જ છે. જેનાથી તમે શીખી શકો છો કે પૈસાથી પૈસા કેવી રીતે બને છે.
Read more
Genres
Literary Fiction
Tags
Fiction
Reading Moods
No reading moods specified
Contributors
No contributors specified
Publishing Info
Publisher
Repro India Limited
Month-Year
Nov, 2020
ISBN
ISBN-13: 9788128836510
ISBN-10: 812883651X
Language
Gujarati
No. of Pages
170
Format
Paperback
Awards & Recognition
No awards specified
Available at
No purchase options available
First Reviewed by
Claim the Book
Are you an author of this book?
Report
Found an issue or correction?